ભત્રીજાના છૂટાછેડા બાદ રીસ રાખી ચપ્પુ મારી ઇજા કરનાર આરોપીને ત્રણ વર્ષ ની સજા 

0
59

તિલકવાડાના વનમાલા ગામે લગ્ન બાદ ત્રાસ આપતા સાસરિયાઓ થી કંટાળી છૂટાછેડા બાદ રીસ રાખી પતિના કાકા એ કંટાળી છૂટાછેડા લીધા બાદ રીસ રાખી ચપ્પુ મારી ઇજા કરતા કોર્ટે સજા ફટકારી

રાજપીપલા: તિલકવાડા તાલુકા ના વનમાલા ગામે રહેતા ફરિયાદી ઇમરાનખાન અબ્દુલખાન ચૌહાણની બહેન સાબિયા ના લગ્ન આરોપી યાસીનખાન અકબરખાન ચૌહાણ ના ભત્રીજા સાથે થયા હતા પરંતુ લગ્ન બાદ સાબિયાને ત્રાસ આપતા હોય એના છૂટાછેડા લઈ લીધા હતા ત્યારે તેની રીસ રાખી આરોપી કાકા યાસીનખાને ફરિયાદી ઇમરાન ને કહેલ કે તારે ગામમાં આવવું નહિ અને તમને અહીં રહેવા દેવાના નથી તેમ જણાવી ગાળાગાળી કર્યા બાદ ઉશ્કેરાઈ જેઇ ચપ્પુ થી  ઇમરાન ને મારતા તેને ઇજા થઈ કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે એ બાબતે ઇમરાનખાને ફરિયાદ આપી હોય આ કેશ તિલકવાડા કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ પ્રવીણ લીમ્બાચીયા ની દલીલો ને ગ્રાહ્ય રાખી જજ કે આર ગોહેલે આરોપી યાસીનખાન ને ત્રણ વર્ષ ની સાદી કેદ ની સજા અને દશ હજારનો દંડ ફટકાર્યો હતો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY