સાગબારાના નાની દેવરૂપણ ગામે ઉછીના પૈસા કેમ પાછા નથી આપતો કહી મારી નાખવાની ધમકી 

0
23

ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપતા યુવાન ને ત્રણ યુવાનો એ માર મારી ધમકી આપતા ફરિયાદ

રાજપીપલા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના નાની દેવરૂપણ ગામે રહેતા મેવજી રામજી વસાવા એ આપેલી ફરિયાદ મુજબ એ ગામની ચોકડી પર ઉભો હતો એ સમયે રમેશ નરસિંહ તડવી,જગદીશ દમણિયા  તડવી અને મંગલ દમણિયા તડવી ત્યાં આવી અમારા મિત્ર પાસે તુએ ઉછીના પૈસા લીધા છે તે કેમ આપતો નથી એમ કહી ગાળાગાળી કરી લાકડી વડે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાગબારા પોલીસે આ બાબતે ફરિયાદ લઈ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY