મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના થાનગઢના વેપારી ફેકટરીથી ઘરે જતી વખાતે બે બાઇક સવાર એ વેપારીની ગાડી રોકી એનીજ ગાડીમા અપહરણ કરી લઇ ઞયા હતા. થાનની વીડમા લઇ જઇ વેપારીને માર મારી રૂ.20 લાખની ખંડણી માગી કરી હતી વેપારીએ ના પાડતા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ફાયરીંગમાં વેપારી ને પગે ગોળી વાગતા ઞંભીર ઇજાઓ થઈ હતી.
બન્ને શખ્શોએ વેપારી ની સોનાની ચેઇન અને વીટી ની લુટ ચલાવી ફરાર ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વેપારીને રાજકોટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે શખ્શો સામે પોલીસ ફરીયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






