શિલ્પા શિંદેના નાગિન ડાન્સનો વીડિયો થયો વાયરલ

0
44

મુંબઈ,તા.૨૧
આજકાલ પોપ્યુલર કોમેડિયન સુનીલ ગ્રોવર પોતાના નવા શો જિયો ધન ધના ધનના કારણે વ્યસ્ત છે. આ શોમાં તેમની સાથે બિગ બોસ ૧૧ની વિનર શિલ્પા શિંદે પણ જાવા મળી રહી છે. ત્યારે આ બંનેનો એક વીડિયો હાલ ચર્ચામાં છે. આ શોમાં સુનીલ અને શિલ્પા પતિ-પત્નીનો રોલ નિભાવી રહ્યાં છે. એક વીડિયોમાં શિલ્પા અને સુનીલ નાગિન ડાન્સ કરતા જાવા મળે છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ ધુમ મચાવી રહ્યો છે. વીડિયોમાં શિલ્પા-સુનીલ ‘તેરે સંગ પ્યાર મેં નહીં તોડના’ પર ડાન્સ કરતા જાવા મળી રહ્યાં છે.
શિલ્પા અને સુનીલની કેમિક કેમિસ્ટ્રી જાવાલાયક છે. બંનેને જાઈને તેના ફેન્સ ખળખળાટ હસી રહ્યાં છે. આ પહેલા બિગ બોસના ગ્રેંડ ફિનાલેમાં વિકાસ ગુપ્તા સંગ શિલ્પાએ મે તેરી દુશ્મન પર નાગિન ડાંસ કર્યો હતો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY