લીંબડી કોંગ્રેસ સમિતિ દ્વારા જનમિત્ર માટે ની મિટિંગ યોજાઈ

0
127

આજ રોજ લીંબડી શહેર કોંગ્રેસ ની જનમિત્ર સભ્ય બનાવવા માટે ની ખાસ મિટિંગ લીંબડી સરકીટ હાઉસ ખાતે બોલાવવામાં આવી હતી.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લા જનમિત્ર પ્રભારી લવતુકા સાહેબ લીંબડી વિધાનસભા સભા ધારાસભ્ય સોમાભાઈ પટેલ લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ રધુભાઈ ભરવાડ લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ જિલ્લા કોંગ્રેસ ઉપ.પ્રમુખ પી.ટી.શાહ અનિલભાઈ સીંગલ અને આઇ. ટી. સેલ લીંબડી શહેર પ્રમુખ ઈલેશભાઈ ખાંદલા, લીંબડી તાલુકા આઇ. ટી. સેલ પ્રમુખ સંજયકુમાર જાદવ લીંબડી શહેર નગર પાલિકાઓ ના હારેલા અને જિતેલા સભ્યો હાજર રહયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY