કોઠ પો.સ્ટે.ના ચકચારી ખૂનના ગુન્હાેનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

0
25

ગત તા.૧૭/૦૫/૧૮ ના કલાક ૧૬/૩૦ વાગે કોઠ ગામની સીમ, નર્મદા માઇનોર કેનાલ નજીક ખેતરના શેઢે થી એક અજાણી સ્ત્રી ઉવ. ૩૦ ના આશરાની લાશ ડી-કંમ્પોઝ થયેલ હાલતમાં મળી આવેલ જે સંબધે પ્રથમ અ–મોત દાખલ કરી એચ.વી.પટેલ પો.સ.ઇ.કોઠ એ લાશનુ પી.એમ. કરાવી લાશની ઓળખ માટે પ્રયાસ હાથ ધરેલ દરમ્યારન મરનાર સ્ત્રી ના પર્સમાંથી મળી આવેલ મોબાઇલ ફોનના સીમ આધારે મરનારની ઓળખ આણંદ જીલ્લાસના ઉમરેઠ તાલુકાના ઘોરા ગામના મહિડાની દિકરી અને સુરેન્દ્રારનગર જીલ્લાના ચુડા તાલુકાના વેરાવદર ગામે રાણા પરીવારમાં પરણાવેલ અને હાલ પતીથી અલગ સાણંદ તાલુકાના સોયલા ગામે ભાડાના મકાનમાં રહેતા રંજનબેન વા/ઓ દિગુભા જયેન્દ્રસીહ રાણા ઉ.વ. ૩૨ તરીકે સુનિશ્ર્ચિત થયેલ આમ, લાશ ઓળખ થતા મરનારનો મોબાઇલ ફોન ગુમ થયેલાનુ જણાઇ આવેલ દરમ્યાન મરનારની પી.એમ.નોટમાં મોતનુ કારણ ગળુ દબાવી શ્વાસ રૂધાવાના કારણે થયેલાનુ લખાઇ આવતા મરનારના બહેન પાયલબેન વા/ઓ શક્તિસિહ ગંભીરસિહ ઝાલા રહે. ગેપપરા, સાણંદ ની ફરીયાદ આધારે મરનાર રંજનબેન ઉ.વ. ૩૨ નુ કોઇ અજાણ્યા્ ઇસમે કોઇ અગમ્યમ કારણોસર મોત નિપવાવી મોબાઇલ ફોન લઇ ગયેલ મતલબે કોઠ પો.સ્ટેક.માં અજાણ્યા ઇસમ વિરૂધ્ધગ ખૂન વીથ લૂંટનો ગુન્હો નોધાયેલ જે ગુન્હાજની ગંભીરતા ધ્યાયને લઇ જીલ્લાવ પોલીસ વડા આર.વી. અસારી એ એલ.સી.બી, એસ.ઓ.જી. અને સ્થારનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધવા ખાસ સુચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપેકટર એન.બી. બારોટ, પો.સ.ઇ.એ.સી.ગોહિલ, પો.સ.ઇ. આઇ.એમ. ઝાલા, પો.સ.ઇ. આર.એમ.વસૈયા, અને એલ.સી.બી. ટીમે ગુન્હાનવાળી જગ્યાની વીઝીટ કરી વ્યુ્હાત્મ જગ્યાના સેલ આઇ.ડી. મેળવી ફરીયાદિ/સોહદોની પૂછપરછમાં મરનારને પોતાના પતિથી સાથે અણ બનાવ બનતા છેલ્લા્ દોઢેક વર્ષથી પોતાના બે પુત્રો-પ્રતિપાલ અને યશપાલ સાથે પતિથી અલગ સોયલા ગામે રહેતા હતા દરમ્યાાન તા.૧૨/૦૫/૧૮ ના રોજ નડિયાદ જવાનુ કહી પોતાના ઘરેથી નિકળેલ ત્યાારબાદ ગુમ થયેલ એટલી હકિકત પ્રાપ્તિ થયેલ પરંતુ ગુન્હો ઉકલેવામાં મદદરૂપ થાય તેવી કોઇ ઠોસ કડી હાથ લાગેલ નહિ,
જેથી મરનાર સાથે સંર્પક ધરાવતા પુરૂષ-મિત્રો, અને મોબાઇલ ફોનની મુવમેન્ટેમાં મરણજનારની અવાર-નવાર બગોદરાની મુલાકાત આધારે ગુન્હાનુ એ.પી.સેન્ટલર બગોદરાના અનુમાન સાથે ચોકકસ દિશામાં ધ્યાહ કેન્દ્રિત કરી ગુન્હો શોધવા કવાયત હાથ ધરેલ તેના પરીણામ સ્વારૂપ ચોકકસ બાતમી આધારે ઇ.પો.ઇન્સ. એલ.સીબી. અને ટીમે સાઉથ-બોપલ, સોબો ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી ભારે જહેમતથી લૂંટમાં મેળવેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી પાડેલ લૂંટના મોબાઇલ સાથે એક ઇસમ ઝડપાયો
(૧) અરવિંદભાઇ ઉર્ફ અરકુન સ/ઓ કનુભાઇ સોમાભાઇ જખવાડિયા (પગી) ઉ.વ. ૩૨ રહે. પગી ફળીયુ, બગોદરા ગામ, તા.બાવળા
ઉકત આરોપીની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછમાં હાલના ગુન્હાની કબૂલાત કરતી કેફિયત આપેલ
ગુન્હાને કેવી રીતે અંજામ આપેલ વિગત મુજબ
ગઇ તા.૧૨/૦૫/૧૮ નારોજ મરણજનાર રંજનબેન નડિયાદ જવા રોહિકા ચોકડીના બદલે ધંધુકા ત્રણ રસ્તે/ ભૂલથી ઉતરેલા દરમ્યાન આરોપીનો ભેટો થતા રોહિકા ત્રણ રસ્તા સુધી મૂકી જવા મરણજનાર બેનએ આરોપીને જણાવતા આરોપી રોહિકા ત્રણ રસ્તા સુધી મૂકવા જતા દરમ્યાન રસ્તાતમાં આરોપીની દાનત બગડતા મરણજનારબેનને ગણપતપુરા મંદિર દર્શન કરવાના બાહના હેઠળ ટપરપુરા થઇ ચાલતા જતા રસ્તામાં એકાંત અને અવાવરૂ જગ્યા આવતા આરોપીએ મરણજનાર બેન પાસે અ-ઘટિત માગણી કરતા મરણજનારે આનાકાની કરેલ તે બાબતે રકઝક થતા ઝપઝપીમાં મરનારનુ પોલકુ ફાટી જતા મરણજનાર બળાત્કારરની ફરીયાદ કરશે તેવો ડર લાગતા ગળુ દબાવી મોત નિપજાવી લાશ સ્થળ ઉપર છોડી ફરાર થઇ ગયેલ ની વિગત સામે આવતા હત્યા ના ગુન્હા એ અટક કરેલ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY