ખાંભડા ગામ પાદરમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ

0
56

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી સાહેબ નાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા એકમો ઉપર વોચ રાખી ગેરકાયદેસર હથિયાર પકડવા સુચના આપેલ હોય જેથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.ડી.ગોહિલ તથા તથા હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા તથા સરદારસિંહ ગોહિલ તથા કિશોરભાઈ પારઘી તથા પોલીસ કોન્સ્ટેબલ વિજય સિંહ રાણા તથા અજીતસિંહ સોલંકી વિગેરે સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કિશોરભાઈ પારઘી ઓના ની ખાનગી બાતમી આધારે ખાંભડા ખાંભડા ગ્રામ ગામ પાદરમાં વોચ માં રહી પ્રતાપસિંહ ઉર્ફે સરદારસિંહ ભીમસિંહ પરમાર જાતે કારડીયા રાજપુત ઉંમર વર્ષ ૩૪ રહે ખાંભડા, તા. ધ્રાંગધ્રા વાળાને કબજામાંથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની દેશી બનાવટ પિસ્તોલ નંગ એક તેની કિંમત રૂ. 20000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઈસમ વિરોધ હથિયાર રાની ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન માં રજી. કરાવેલ છે

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY