સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત દલિત સેવા સંઘ ગોંડલ

0
51

આજરોજ તા.૩૦/૦૫/૧૮ ના રોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત દલિત સેવા સંઘ ગોંડલ શહેર મેઘવાળ સમાંજ તથા એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વિગેરે કારકેદી માર્ગર્શન અને બંધારણીય અધિકાર વિશે નો સેમિનાર યોજાયો હતો જેમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અંતરિપ સૂદ સાહેબ તથા ગોંડલ dysp શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ તથા ગોંડલ સિટી પોલીસ તેમજ ગોરધન બાપુ તથા રાજુભાઇ પરમાર તથા બાબુભાઇ ડાભી તથા શૈલેષભાઇ સગપરિયા તથા અનિલભાઈ માંધડ..સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ સમન્વય ન્યૂઝ 8490000910

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY