વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ મળે એ આવકારદાયક છે પરંતુ જે વિદ્યાર્થીઓ ખરેખર હક્કદાર છે તેમને મળે તો સરકાર નો આશય બર આવે પરંતુ જેમ અન્ય સ્થળે ભ્રષ્ટચાર વ્યાપ્યો છે તેમ ભરૂચ ની એક કોલેજ માં વિદ્યાર્થીઓ ના ગણગણાટ ચાડી ખાય છે કે આ સરકારી કોલેજ ની શિષ્યવૃત્તિ માં પણ ઘાલમેલ થતી હોવાની વાત થાય છે જેમાં તપાસ થાય તો કથિત કૌભાંડ નો રેલો મોટો નીકળે તો નકારી શકાય નહીં
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




