સુરેન્દ્રનગર નગરપાલિકા દવારા પડેલ ભંગાર ની કરવામાં આવી હરાજી

0
14

સુરેન્દ્રનગર નગરપાલિકા ના સભાખંડ માં અત્યારે નગરપાલિકા માં જે ભંગાર પડીયો હોય તેની હરાજી કરવામાં આવી ત્યારે કારોબારી ચેરમેન બકાલાલ પરમાર, બચુભાઇ વેગડ, ભાષ્કરભાઇ દવે, ઘરમેન્દ્ર ભાઇ દોશી, સીઘ્ઘરાજસીંહ ઝાલા, તેમજ અન્ય સદસ્યો અને અેન્જીનીયર હેરમાં સાહેબ નીલેશભાઇ વીજય સોંલકી, જોષી ભાઇ અનુભા ઝાલા, અેસ આઇ કેતન શાહ, અને વીવીઘ ખાતાના કમઁચારી અને અઘીકારી ની ઉપસ્થિ માં હરાજી ચાલુ કરવામાં આવી હતી અને આ હરાજી માં કેટલાક વેપારીઓ પણ ઉપસ્થિત રહિયા હતા.

ચીફ રિપોર્ટર : દિપકસિંહવાઘેલા સુરેન્દ્રનગર
.જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
9825591366
9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY