ભુજમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતો દસમા ધોરણનો વિદ્યાર્થી સિદ્ધાર્થ ભુપેન્દ્રભાઈ રાઠોડ જેણે તાજેતરમાં ધોરણ10ના બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવી ગુજરાતનું તેમજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નું નામ રોશન કર્યું છે ૯૯.૯૫ પર્સનટાઈલ રેન્ક મેળવનાર સિદ્ધાર્થ રાઠોડ જે ભુપેન્દ્રભાઈ ભાઈલાલભાઈ રાઠોડ તેમજ માતા જયશ્રીબેન નું મસ્તક ગર્વથી ઓછું કરી દીધું છે જંગ એ ગુજરાત ની ટીમે આ જળહળતી સિદ્ધિ મેળવનાર ના પિતા ભુપેન્દ્રભાઈ પોતે પોલીસ બોર્ડર રેન્જ ભુજ ખાતે એ.એસ.આઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમના તરફથી જાણવા મળ્યું હતું કે મારો પુત્ર સિદ્ધાર્થ ભણવા બાબતે પહેલેથી જ ખૂબ હોશિયાર છે તો બીજી તરફ તેમને પોતાનું શિડ્યુઅલ પણ ખુબ સુંદર રીતે આયોજન કરીને રાખેલ હતું જેમાં તેમને છ કલાકની પૂરતી ઉંઘ પણ મળી રહેતી ત્યારે સિદ્ધાર્થ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પહેલા ક્રમાંકે તેમ જ ગુજરાત રાજ્યમાં પાંચમા ક્રમાંકે લીંક મેળવી પોતાના સમાજમાં પણ પહેલા ક્રમાંકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે તો આગળ જઇ પોતે એમ.બી.બી.એસ ની પદવી લઈ ડોક્ટર બની સમાજની સેવા કરવા માટે આતુરતા દાખવી રહ્યો છે અને હાલમાં પ્રિ-મેડિકલ માં અમદાવાદ ની એલ.એમ ઇન્સ્ટિટયૂટમાં એડમિશન મેળવ્યું છે એમ.બી.બી.એસ.ની ડિગ્રી માટે નીટની માટે કચ્છમાં કોઈ જ વ્યવસ્થા ન હોય આ સામાન્ય પરિવારના એને કચ્છ બહાર ભણવા માટે એડમિશન લેવાની ફરજ પડી હતી ત્યારે વિશેષમાં તેમને જણાવ્યું હતું કે મારો પુત્ર સિધ્ધાર્થ જ્યાં સુધી પોતે એમબીબીએસની પદવી પ્રાપ્ત ના કરી લે ત્યાં સુધી મોબાઈલ ફોન પણ ન વાપરવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે ઉપેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે ખરેખર બેંકમાં ફરજ બજાવતા હોય એજ્યુકેશન માટે હાયર એજ્યુકેશન માટે અનેક વખત તંત્ર પાસે કે પોતાના ડિપાર્ટમેન્ટ પાસેથી અભ્યાસ હેતુ લોન મળે તો થોડી રાહત થાય અને યોગ્ય અભ્યાસ થઈ શકે ૨૮ વર્ષથી આ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીએ પોતાના જ પુત્ર ભવ્ય રાઠોડ ને બેચલર આર્કિટેક ના અભ્યાસઅર્થે બરોડા ખાતે પારુલ યુનિવર્સિટીમાં આઠમું સેમેસ્ટર હાલમાં રનીંગ છે તેમને પહોંચી વળવા પણ પોતાના સગા વાલા તેમજ મિત્ર-વર્તુળ પાસેથી odisha તો બીજી તરફ માધાપરની દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં એજ્યુકેશન લોન પણ મેળવી છે સબસીડીનો લાભ લેવો હોય તો ૧૩ ટકા જેટલું સરકારના નિયમ મુજબ વ્યાજ ભરવું પડે છે અને જો આ વ્યાજ ની રકમ ભરાય ત્યારે જ સરકારમાં દરખાસ્ત મોકલાય છે અને સબસિડીની રકમ વિદ્યાર્થીના બેંક અકાઉન્ટમાં જમા થાય છે જે આ કમરતોડ વ્યાજ પણ બહુ જ મોંઘું પડવા સહિતની વાત કરી હતી ત્યારે કચ્છ જિલ્લામાં નીટ ની એકઝામ તેમજ હાયર એજ્યુકેશન માટેના સ્કોપ ઊભા કરાય તે ખૂબ જ જરૂરી છે ત્યારે આવા મધ્યમ કક્ષાના અનેક પરિવારો પોતાના વહાલસોયાને ઉચ્ચ ભણતર આપવા માટે નાછૂટકે સમાજ તેમજ મિત્ર વર્તુળ પાસે હાથ ફેલાવી પોતાનાથી દૂર કરવાની ફરજ પડે છે શાળામાં સમજમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સિદ્ધાર્થ ગુજરાત રાજ્યમાં પાંચમું સ્થાન મેળવી કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે ત્યારે અનેક જગ્યાઓથી આ જળહળતી સિદ્ધિને વધાવવા અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે તો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના આચાર્ય અને સ્ટાફ ઘણે પણ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટ :
બિમલ માંકડ 7874635992
ધર્મેશ જોગી 9879187080જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





