સાગબારાના ખોપી ના ખેડૂતે ગીરવે મુકેલા ખેતરોની ચિંતામાં ઝેરી દવા પી લેતા મોત

0
283

રાજપીપળા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના ખોપી ગામના એક ખેડૂતે પોતાના ખેતરો ગીરવે મુખ્ય ની ચિંતા માં ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું 

પ્રાપ્ત વિગતોઅનુસાર ખોપી ગામે રહેતા નારસીંગભાઇ ઈંદિયાભાઈ વસાવા (65) નામના ખેડૂત ગત તારીખ 30-5-18 ના રોજ રાત્રે નવેક વાગે પોતાના ઘર ના આંગણા માં ખાટલા પર સુતા હતા ત્યારે રાત્રી દરમિયાન અમને પોતાના તમામ ખેતરો ગીરવે મુક્યાની ચિંતા સતાવતી હોય તેના ટેન્શન માં અમને તેજ રાત્રે કોઈક ઝેરી દવા પી લેતા થોડા સમય બાદ દવાની અસર જણાતા અમને 108 મારફતે તાત્કાલિક સાગબારા સરકારી દવાખાને દાખલ કરાયા હતા પરંતુ સારવાર દરમિયાન એમનું મોત થયું હતું જેથી પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY