શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્રારા ભ્રમ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.

0
465

શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્રારા શનિ,રવિ એમ બે દિવસ બ્રહ્મ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ભરૂચના રેલ્વે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.

શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્રારા ભ્રમ સમાજ ના હાલના યુવાનોમાં સમાજના લોકો પ્રત્યે એકતા અને ભાઈ ચારની ભાવના કેળવાય તે હેતુથી ભ્રમ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટ માં ભરૂચ,સુરત,કરજણ,વડોદરા એમ કરીને કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો છે.

શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્રારા સંપૂર્ણ ભ્રમ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન અંકિત વ્યાસ અને દર્શન જોષી દ્રારા કરાયું છે. જેમાં બ્રહ્મ સમાજના પ્રમુખ ચિરાગ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY