બાઈક પર વિદેશી દારૂ લઈ જતા ત્રણ ઈસમો પોલીસ જોઈ ભાગતા કોન્સ્ટેબલે બાઈક પર પીછો કરતા ટક્કર મારી કોન્સ્ટેબલને પડી નાખતા ઇજા, આરોપીયો ફરાર
રાજપીપળા: નર્મદા જિલ્લા ના સાગબારા ની આર ટી ઓ ચેક પોસ્ટ પાસે ગત તારીખ 1 જૂન રાત્રે લઘભગ 8-30 વાગે એક બાઈક પર ત્રણ વ્યક્તિઓ વિમલના થેલામાં ઇંગલિશ દારૂ લઇ જતા સાગબારા પોલીસ એમને અટકાવવા જતા એ લોકો ભાગી જતા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ બ.નં.0282 એ બાઈક પર એમનો ફિલ્મી ઢબે પીછો કરી પકડવા પ્રયાસ કર્યો પરંતુ નજીક પોહ્ચતાજ અશોકભાઈ ની બાઈકને ટક્કર મારી નીચે ફેંકી દેતા એમને ગંભીર ઇજા અને ફેક્ચર કરી સરકારી ફરજમાં અવરોધ ઉભો કરતા પોલીસે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગે-એ-ગુજરાત ગુજરાત વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નીમવાના છે સંપર્ક કરો
મો.૯૯૭૮૪૦૬૯૨૩
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





