પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના 9 30 કલાકે જ્યોતિ નગર ટર્નીગ પાસે સ્કૂટી પેપ પર પસાર થતી બે છોકરીઓ સ્કૂટી માં અચાનક પાછળ ના ભાગે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
ઘટના સ્થળે થી ભરૂચ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ભરૂચ નગર પાલિકા ના ફાયર ફાઇટરે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટના ના પગલે ઝાડેશ્વર રોડ પર ટ્રફિક જામ ના દ્રશ્ય સર્જાયુ હતું જે હાજર પોલીસ ની સતર્કતા થી
ટૂંક સમય માંજ વાહન nu વ્યવહાર સુચારુ થયો હતો
બનાવ બાબતે આમ થવા નું કારણ જાણી શકાયું નથી.
રિપોર્ટ અવી સૈયદ ભરૂચ.
919824782786
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






