દેશીદારૂની હેરાફેરી કરતા બે ઇસમો ને ઝડપી પાડતી ઉપલેટા પોલીસ

0
10

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા ના.પો.અધિ. જેતપુર નાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂની બદ્દીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે અમો એલ એલ ભટ્ટ તથા ઉપલેટા પોલીસ સ્ટેશન ના પો હેડ કો રમેશભાઈ બોદર તથા પો.કો.જયેશભાઇ દાફડા તથા કૌશીકભાઈ જોશી એમ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જયેશભાઇ ને બાતમી રાહે હકીકત મળેલ કે સુનીલ વલ્લભભાઈ ગોહેલ તથા સંજય હરસુખભાઈ મકવાણા રહે ઉપલેટા વાળા પોતાના મો.સા. ઉપર દેશીદારૂ લઈ ને નીકળનાર છે જે અન્વયે વોચ માં રહેતા સદરહુ ઈસમો મો.સા. ઉપર દારૂ લીટર ૧૦૦ કિ.રુ ૨૦૦૦ મો.સા.કિ.રુ.૩૦,૦૦૦ માં લઈ નીકળતા અને સદરહુ ઘર જુનાગઢ ના કિરણબેન રવજીભાઈ તથા તેનો પતિ રવજીભાઇ દે.પુ. આપી ગયેલ નુ જણાવતા ચારેય ઈસમો ઉપર ગુનો રજી.કરી ધોરણોસર ની કાર્યવાહી હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY