રાજપીપળા: નર્મદા જિલ્લાની સ્કૂલો માં ભણતી વિદ્યાર્થીઓ ને જો અસલામતી જણાય તો નિર્ભયા ટિમને જાણ કરો નામ ગુપ્ત રાખવામાં આવશે એમ પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે
હવે વેકેશન પુરૂ થવાને આરે છે જે કારણોસર નિર્ભયા ની ટીમ બહેનો દીકરીયો ની સલામતી માટે ખડે પગે ઊભી છે તેમને અસલામતી જણાય કે તરતજ નીચે ના ફોન નંબર પર ફોન લગાડી અથવા વોટ્સએપ કરી જાણ કરો તમારુ નામ ગુપ્ત રાખવા મા આવશે એમ નિર્ભયા ટિમ ના મુખ્ય પી એસ આઈ કે કે પાઠકે જણાવ્યું હતું કોઈ પણ શાળા કે કોલેજ અથવા જાહેર સ્થળો પર બેહનો કે દીકરીઓને અસલામતી જણાય તો આ નંબર પર જાણ કરી મદદ મેળવવી (1) Dysp. રાજેશ પરમાર 9725297408
(2) Psi. કે, કે, પાઠક 9727434058

(3) 100
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




