પવિત્ર પુરસોત્તમ અધિક જેઠ કથાનું ભક્તોને રસપાન કરાવતાં અલખગીરી મહારાજ…..

0
20

ભરૂચ શહેરના વિશ્વ ગાયત્રી પરિવાર તરફ થી આયોજિત પવિત્ર પુરૂસોત્તમ અધિક જેઠ કથા તારીખ ૫/૬/૧૮ થી પ્રારંભ થયેલ જેઠ કથા ૧૩/૬/૧૮ સુધી ૩૦ અધ્યાઓની દિવ્ય કથા અવસરે એક લાખ વીસ હજાર દિવસે ફરી આવશે જેના વિષય પર મહામંડલેશ્વર સ્વામી અલખગીરી મહારાજ દ્રારા દૂર દૂર થી આવેલ ભક્તોને જેઠ કથાનું રસપાન કરાવી રહ્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY