ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના પ્રભારી અશોક ગેહલોટ દ્રારા ગુજરાત ના ૧૨ જિલ્લાઓના પ્રમુખની યાદી જાહેર કરી હતી.
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જિલ્લા પ્રમુખની વરણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં
પ્રભારી અશોક ગેહલોટ દ્રારા ૧૨ જિલ્લાનાં બાકી રહેલા જિલ્લા પ્રમુખની આજ રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની વરણી કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા પ્રમુખની જાહેરાત થતાં પરિમલસિંહ રણાના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






