તાલુકા પંચાયત ના નવા ચૂંટાયેલા પ્રમુખે ચાર્જ સંભાળ્યો..

0
153

૨૦ મી જૂને યોજાયેલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ તરીકે નવીન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે સંજય વસાવા ચૂંટાયા બાદ આજ રોજ પ્રમુખ તરીકે નવીન પટેલે કાર્યભાર સંભળ્યો હતો.

અઢી વર્ષનો સમય ગાળો પૂર્ણ થતાં ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખના ચૂંટણીઓ યોજાઈ હતી.જેમાં પ્રમુખ તરીકે ભાજાપના નવીન પટેલ ચૂંટાયા હતા.

જેવોએ આજ રોજ પોતાના સમર્થકો સાથે તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે વિધિવત પોતાનો સાંભળ્યો હતો અને તાલુકાના લોકોને વિકાસના કામો કરવાની બાંહેધરી આપી હતી.

આ પ્રસંગે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રના, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY