હળવદ પંથક માં ગત મોડી રાત્રે મેઘરાજા ની પધરામણી

0
75

હળવદ પંથક માં ગજ વીજ સાથે વરસાદ.
લોકો એ ગરમી માં રાહત તો ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ

હળવદ તાલુકામા મધ્ય રાત્રીથી મેધ મહેર ધીમી ધારે વરસાદ શરૂ થતા ધરતી પુત્રો ખુશ ખુશાલ વાતા વરણમા ઠંડક પ્રસરી વરસાદ શરૂ થતા વિઝળી ગુલ મોટા ભાગના વિસ્તારમા વરસાદ પડીયો હોવાના સમાચાર

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY