હળવદ ના નગરજનો સ્વયંભૂ ઉત્સાહભેર આ કાર્યક્રમ માં જોડાયા ટેન સપ્તાહમાં 3 વખત કરશે હળવદ માં સ્ટોપ

0
140

હળવદ શહેર અને હળવદ તાલુકા ના 72 ગામો એમ આખા તાલુકા ના લોકો ની માંગ હતી કે હળવદ રેલવે સ્ટેશન ખાતે થી મુંબઇ તરફ જતી એક સુવિધાયુક્ત ટ્રેન નો સ્ટોપ મળે તે માટે અનેક વખત રાજુયાત કરવામાં આવી હતી ત્યારે આ અંગે હળવદ ના સૌ આગેવાનો તાજેતર માં જ રેલવે મંત્રી માનનીય શ્રી પિયુષ હોયલ સાહેબ અને રેલવે બોર્ડ ના ચેરમેન શ્રી ને મળી રેલવે ના વિવિધ પ્રશ્નો અંગે રાજુયાત કરી હતી જેમાં ભુજ-બાંદ્રા ટ્રેન ને હળવદ સ્ટોપ આપવા માટે રાજુયાત કરવામાં આવી હતી ત્યારે ભુજ બાંદ્રા ટ્રેન ને હળવદ ખાતે અઠવાડિયા માં ત્રણ દિવસ સ્ટોપ મળતા હળવદ તાલુકા ના લોકો માં એક ખુશી ની લહેર જોવા મળી હતી અને આ ટ્રેન આજરોજ પ્રથમ વખત હળવદ ખાતે સ્ટોપ થતા ટ્રેન ને આવકારવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો હળવદ ના સર્વે નગરજનો , હળવદ ના વેપારી અગ્રણીઓ , વિવિધ સંસ્થા ના આગેવાનો સહિત દરેક લોકો ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમ માં જોડાયા , આ કાર્યક્રમ માં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદસભ્ય શ્મોહનભાઇ કુંડરિયા , બીપીનભાઈ દવે , હીનાબેન અજયભાઈ રાવલ (પ્રમુખ હળવદ નગરપાલિકા) , અજયભાઈ રાવલ , ધમેન્દરસિહ ઝાલા તાલુક પંચાયત પ્રમુખ, ગોપાલભાઈ ઠકકર વેપારી મહામંડળ પ્રમુખ ચીનુભાઈ પટેલ પ્રમુખ રોટરી કલબ હળવદ મામલતદાર વી, કે, સોલંકી , દાદાભાઈ ડાંગર , વેપારી આગેવાનો બીપીનભાઈ પરીખ , રાજભા રાણા શંકરલાલ પટેલ, નરભેરામભાઈ પટેલ, સંદીપ પટેલ , જયેશ પટેલ , રમેશભાઈ ભગત તપનભાઈ દવે, રેલવે વિભાગ ના ઉચ્ચ અધિકારી મીના, અજયપ્રકાશ,વિકાસકુમાર,હળવદ સ્ટેશન માસ્તર સત્યજીતસિહ સહિત અધિકારીઓ ઉપસ્થિય રહ્યા હતા પ્રસંગ પ્રસંગ ના અંતે આભાર વિધિ તપન દવે એ કરી હતી
મોટી સંખ્યામાં હળવદ વાસી ઓ ઉમટી પડ્યા હતા અને રેલવે નો સ્ટોપ મળતા મિઠાઈવેચી ખુશી વ્યક્ત કરી હતી
બાઈટ 1 મોહનભાઈ કુડરીયા પુવૅ કેન્દ્રીય મંત્રી સંસદસભ્ય રાજકોટ
2 અજયભાઈ રાવલ હળવદ શહેરભાજપ પ્રમુખ

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY