નંદેલાવ રોડ પર આવેલ સોસાયટીઓમાં ગટરના પાણીની (ડ્રેનેજ)લાઈનના ખોદકામ સમયે થયો વિવાદ

0
70

હરીદર્શન, નિલમનગર તેમજ વિવિધ સોસાયટીઓની ગટર લાઈન માટે પુરષોત્તમપાર્ક માં ખોદકામ ચાલતા સ્થાનિકોનો વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવતા ગ્રામપંચાયત ના સરપંચ-સભ્યો તેમજ એ’ ડિવિઝન પોલીસ કાફલો દોડી આવતા સ્થાનિકો વચ્ચે ચકમક સર્જાઈ હૉવાનું ચર્ચાઈ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY