લોકસભાની આવનારી ચૂંટણીઓમાં મુસ્લીમ વોટબેન્ક જાળવવા કોંગ્રેસની કવાયત શરૂ

0
57

ગાધીનગર ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં જિલ્લાના મુસ્લિમ આગેવાનો ની બેઠક મળી

રાજપીપળા રાજપિપળા : આગામી 2019 માં લોકસભાાની ચૂંંટણી આવનાાાર છે જેને લઈને તમામ રાજકીય પક્ષો એ તૈયારીઓ તેજ કરી દીધી છે ત્યારે ગુજરાતની 26 બેઠકો માં સૌથી વધુ બેઠકો કોંગ્રેસ મેળવે એ માટે જાતિવાર સમીકરણો તમામ પાર્ટીઓ કરી રહી છે જેમાં કોંગ્રેસ પક્ષ સાથે મુસ્લીમ વોટબેન્ક જળવાઈ રહે એમાટે ગાંધીનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર માઇનોરિટી સેલની કારોબારી બેઠક મળી હતી, માઇનોરિટી સેલ પ્રદેશ પ્રમુખ ગુલાબખાન રાઓમાં વાઇસ ચેરમેને ચિરાગ ભાઈ,નર્મદા જિલ્લા માઇનોરિટી સેલના પ્રમુખ ઈમ્તિયાઝ કાદરી પણ જોડાયા હતા અને તમામ જિલ્લા ના પ્રમુખો આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં તમામને ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી છે

.

બોક્ષ:આ બાબતે નર્મદા જિલ્લા માઇનોરિટી સેલના પ્રમુખ ઈમ્તિયાઝ કાદરીએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને મુહતોડ જવાબ આપશે, ગુજરાતની પ્રજા ભાજપ ના ભ્રસ્ટાચાર, બેરોજગારી, મોંઘવારીથી કંટાળી છે અને ગુજરાતમાં જ નહિ તમામ રાજ્યોમાં કોંગ્રેસ ને પ્રજાનો સાથ મળશે મુસ્લિમ સમાજ પણ કોંગ્રેસ ને પડખે રહેશે જે અંગેની તૈયારીના ભાગ રૂપે અમે મિટિંગ કરી હતી.પ્રદેશ પ્રમુખ અને કમિટી દ્વારા જરૂરી સૂચના મળ્યા મુજબ કામગીરી વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY