ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે 52 હજાર નો વિદેશી દારૂ ઝડપી બેની અટક કરી

0
119

રાજપીપળા: નર્મદા જિલ્લાના યાહામોગી પાસેથી ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી જહીરહુસેન જાકેરહુસેન બલોચ રહે. સંજયનગર, અક્કલકુવા, જી. નંદુરબાર નાઓએ મહારાષ્ટ્ર તથા તહો. સાદીકલી નબીઅલી સૈયદ રહે. સંજયનગર, અક્કલકુવા, જી. નંદુરબાર નાઓએ મહારાષ્ટ્ર નાઓએ મારૂતિ ઓમની જી.જે. ૧૭ એન ૧૮૪૦ માં ગે.કા પર પ્રાતીય બનાવટનો વિદેશી દારૂ કવાટરીયા નંગ ૧૦૪૫, કિંમત રૂપિયા ૫૨,૨૫૦/- તથા મારૂતિ ઓમની ગાડી કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૧, કિંમત રૂપિયા ૫૦૦/- મળી કુલ રૂપિયા ૧,૫૨,૭૫૦/- નો ગે.કા. મુદ્દામાલ લઇ જતા હોય ડેડીયાપાડા પોલીસે બંને ને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ કે એલ ગળચર કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY