નારાયણ વિદ્યાવિહાર ખાતે ૧૬૪ મો પુસ્તક સંવાદ યોજયો

0
132

ભરૂચ ના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ૧૬૪ મો પુસ્તક સંવાદ યોજયો હતો.

નારાયણ વિદ્યા વિહાર શાળામાં વર્ષ ૨૦૦૦ ની સાલથી પ્રતિમાસ મનગમતા પુસ્તકો પર શાળાના શિક્ષકો,ટ્રસ્ટીઓ તથા તજજ્ઞો પોતાના વિચારો પુસ્તકસંવાદ શીર્ષક અંતર્ગત રજૂ કરે છે.

જેના ભાગરૂપે શાળાના ૧૬૪માં પુસ્તકસંવાદ માં જાણીતા લેખક ઈશ્વર પેટલીકર દ્રારા સ્વલિખિત નવલકથા મારી હૈયા સગડી પર વક્તા રમેશ મકવાણા દ્રારા સુંદર રસસ્વાદ કરાવવામાં આવ્યો આ પુસ્તકસંવાદ માં શાળાના શિક્ષકો અને આમંત્રીતો ઉપસ્થિત રહી માણ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY