જૈન મુનિ રૂપમુનિજીને શ્રધાંજલિ અર્પતા રાજ્યસભાના સાંસદ એહમદ પટેલ..

0
246

જૈન સમાજ ના શીખર મુનિ રાષ્ટ્રીય એકતા સામાજિક અને ધાર્મિક સમરસતા માટે સદેવ કાર્યરત એવા સંત શ્રી રૂપમુનિજી મહારાજ સાહેબના સંથારા અંગે રાજ્યસભા સાંસદ અહમદ પટેલ શોક વ્યક્ત કર્યો છે.

અહમદ પટેલે પોતાના શોકસંદેશમાં મુનિશ્રી રૂપમુનિજી મ.સા ના સંથારા અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ ધર્મ ઉપરાંત સામાજિક અને રાષ્ટ્રીય સૌણદૅ અને એકતા ના હિમાયતી હતાં. તેવોના સંદેશ અને પ્રવચનમાં તેવોની સદભવના તમામને સ્પર્શતી હતી.આવી વિરલ વિભીતિના દેવલોકગમન થી રાષ્ટ્ર અને સમાજને અપૂર્ણિય ખોટ પડી છે.હું હૃદય પૂર્વક તેમને શ્રધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના ચીંધેલા માર્ગ પર આપણે સૌ ચાલીએ એજ એમને સાચી શ્રધાંજલિ હશે.તેમના તમામ અનુનાયાયી ઓને આ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે એવી પ્રાર્થના.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY