આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાના અધ્યક્ષ સ્થાને ભરુચ જિલ્લાના તમામ તાલુકા કોંગ્રેસના પ્રમુખો / શહેર પ્રમુખોની મિટિંગ યોજાઇ હતી.

જેમાં સૌ પ્રથમ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહોમદ ફાંસીવાળાને સર્વ હજાર આગેવાનોએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.ત્યાર બાદ તમામ તાલુકા / શહેર કોંગ્રેસ સમિતિના નવાહોદ્દેદારોનું સંગઠન માળખું બનાવવાનું હોઇ તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં જે તે વિસ્તારના આગેવાનઓ જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ અને સ્થાનિક આગેવાનઓને સાથે રાખી વિશ્વાસમાં લઈ નવા સંગઠનનું માળખું બનાવી લિસ્ટ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



