રાજપીપળા ના ઐતિહાસિક હરસિધ્ધિ માતાના મંદિરે બસ સ્ટેન્ડ મુકવા રજુઆત..

0
408

પ્રખ્યાત ધાર્મિક સ્થળ માં પ્રવાસી ભક્તો ની સંખ્યા વધતા મંદિર તરફ થી જતી આવતી બસો ને સ્ટોપ આપવા નિવૃત ના.વન સંરક્ષક ની રજુઆત

રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલા એતિહાસિક અને લઘભગ 400 વર્ષ જુના હરસિધ્ધિ માતા ના મંદિરે એસ બસ નું સ્ટોપ આપવા રાજપીપળા ના નિવૃત વન નાયબ સંરક્ષક શાંતિલાલ તડવી એ લેખિત રજુઆત કરી છે રજુઆત માં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર પણ આ સ્થળ નો વિકાસ થાય એ માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગે છે ત્યારે હરસિધ્ધિ માતાજીના મંદિરે આવતા જતા પ્રવાસીઓ ની સગવડ માટે ત્યાંથી આવતી જતી તમામ બસો ત્યાં થોભે એ માટે એક વિનંતી બસ સ્ટેન્ડ ઉભું કરી એસ ટી માં મુસાફરો ની સંખ્યા વધે અને પ્રવાસીયો ની સગવડ વધે એ માટે વિનંતી બસ સ્ટેન્ડ ઉભું કરાય એવી રજુઆત ડેપો સત્તાધીશો ને કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY