એશિયા કપ ક્રિકેટનો કાર્યક્રમ

0
12

નવી દિલ્હી, તા.૧
૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ધારણા પ્રમાણે જ ભારતીય ટીમમાં વિરાટ કોહલીને એશિયા કપ માટે સામેલ કરવામાં આવ્યો નથી. વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એશિયા કપ ક્રિકેટમાં આ વખતે ૫૦ ઓવરની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ ૨૦૧૬માં છેલ્લે ટ્‌વેન્ટી-૨૦ ફોર્મેટમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ-૨૦૧૮ ફરી એકવાર ૫૦ ઓવરની ફોર્મેટમાં રમાનાર છે. એશિયા કપનો કાર્યક્રમ નીચે મુજબ છે.
¨ ૧૫મી સપ્ટેમ્બરે દુબઈમાં ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ શ્રીલંકા
¨ ૧૬મી સપ્ટેમ્બરે દુબઈમાં ગ્રુપ-એમાં પાકિસ્તાન વિરૂદ્ધ ક્વાલિફાયર
¨ ૧૭મી સપ્ટેમ્બરે અબુધાબીમાં ગ્રુપ-બીમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ શ્રીલંકા
¨ ૧૮મી સપ્ટેમ્બરે દુબઈમાં ગ્રુપ-એમાં ભારત વિરૂદ્ધ ક્વાલિફાયર
¨ ૧૯મી સપ્ટેમ્બરે દુબઈમાં ગ્રુપ-એમાં ભારત વિરૂદ્ધ પાકિસ્તાન
¨ ૨૦મી સપ્ટેમ્બરે અબુધાબીમાં ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ અફઘાનિસ્તાન
¨ ૨૧મી સપ્ટેમ્બરે દુબઈમાં સુપર-૪માં એ વિરૂદ્ધ ડી
¨ ૨૧મી સપ્ટેમ્બરે અબુધાબીમાં સુપર-૪માં બી વિરૂદ્ધ સી
¨ ૨૩મી સપ્ટેમ્બરે દુબઈમાં સુપર-૪માં એ વિરૂદ્ધ બી
¨ ૨૩મી સપ્ટેમ્બરે અબુધાબીમાં સુપર-૪માં સી વિરૂદ્ધ ડી
¨ ૨૫મી સપ્ટેમ્બરે દુબઈમાં એ વિરૂદ્ધ સી સુપર-૪
¨ ૨૬મી સપ્ટેમ્બરે અબુધાબીમાં સુપર-૪માં બી વિરૂદ્ધ ડી
¨ ૨૮મી સપ્ટેમ્બરે દુબઈમાં ફાઈનલ મેચ



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY