ભરુચ નેશનલ હાઇવે નં. ૮ પાલેજ નજીક આવેલ હળદરવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત : એક મોત

0
545

પાલેજ:

ભરુચ નેશનલ હાઇવે નં. ૮ પર આવેલ કરજણ તાલુકાનું હળદરવા ગામ પાસે ડમ્પર અને હ્યુન્ડાઇ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત નિવડ્યો હતો. જેમાં ગોટી પરિવારના ભાવનગરના વલભીપુરના હરિયાદ ગામ વ્હેલી સવારે થી સુરત જતી   નમ્બર જીજે ૭ એજી ૬૩૧૩ હ્યુન્ડાઇ કાર આગળ ડમ્પર જીજે ૧૬ ડબલ્યુ ૦૭૬૬ ના પાછળના ભાગે ઘૂસી જતાં કાર ચાલક સહિત પાંચ લોકોને નાની મોટી ઇજા થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ૧ મહિલા નું મોત નીપજયું છે. જ્યારે એક માસૂમ બાળક અને મહિલા સહિત તમામ ઇજાગ્રસતોને ભરુચ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY