રાજકોટના ગોરસ મેળામાં આરોગ્ય વિભાગ ત્રાટક્યુ,ચેકિંગ હાથ ધય

0
29

રાજકોટ,તા.૨
રાજકોટ ખાતે ગઇકાલથી શરૂ થયેલા સૌથી મોટા ગોરસ મેળામાં સમગ્ર સોરાષ્ટ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે લોકોનાં આરોગ્ય ને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ખાણીપીણીનાં સ્ટોલ ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું.
રાજકોટના ગોરસ મેળાનું ગત રોજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહના હસ્તે વરસાદનાં વિધ્ન વચ્ચે જ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. જેનો આજે બીજા દિવસ છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લોકો ખાણીપીણીનો આનંદ ઉઠાવતા હોય છે. ત્યારે લોકોના આરોગ્ય ને ધ્યાનમાં રાખીને મેળામાં ઉભા કરાયેલા વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ ખાતે મહાનગર પાલિકા ના આરોગ્ય વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. ટીમે અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

રાજકોટ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY