કાસ્ટિંગ કાઉચ મુદ્દે રસ્તા પર ઉતરેલી અભિનેત્રીએ સચિન પર લગાવ્યો ગંભીર આરોપ!!

0
19

મુંબઈ,તા.૧૨
છેલ્લા કેટલાક સમયથી કસ્ટીગ કાઉચનાં મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. આ વર્ષની શરૂઆતમાં સાઉથની અભિનેત્રી શ્રી રેડ્ડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંકસ્ટીગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. સાથે જ ટાપલેસ થઈને કસ્ટીગ કાઉચ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે એકવાર ફરી શ્રી રેડ્ડી ચર્ચામાં છે. શ્રી રેડ્ડીએ ઘણા જાણીતા લોકોનાં નામ કસ્ટીગ કાઉચમાં ઉઘાડા પાડ્યા હતા. જા કે હવે જેવ્યક્તિ નું નામ તેણે લીધું છે તે જાણીને તમને વિશ્વાસ નહીં થાય.
શ્રી રેડ્ડીએ સચિન તેંડુલકર પર નિશાન સાધ્યું છે. શ્રીએ લખ્યું, “એક રામાÂન્ટક વ્યક્તિ જેને સચિન તેંડુલકરન બોલાવવામાં આવે છે, જ્યારે હૈદરાબાદ આવ્યા ત્યારે એક ચા‹મગ છોકરીએ તેમની સાથે રોમાન્સ કર્યો. હાઈ પ્રોફાઇલ ચામુંડેશ્વર સ્વામીએ આમાં મિડલ મેનની ભૂમિકા નિભાવી હતી. મહાન વ્યÂક્ત ઘણું સારું રમી શકે છેપ.મારો મતલબ છે સારો રોમાન્સ કરી શકે છે????’ શ્રીએ જે ‘ચા‹મગ ગર્લ’ની વાત કરી છે તેને તેલુગૂ ફિલ્મ એક્ટ્રેસ ચાર્મી કૌરથી જાડવામાં આવી રહ્યું છે.
જા કે આ વિશે ના તો સચિન તેંડુલકરે કોઇ જ પ્રકારનું નિવેદન આપ્યું છે કે ના તો ચાર્મીએ. શ્રી રેડ્ડી પોતાની પોસ્ટ દ્વારા ઘણા લોકોને નિશાન બનાવી ચુકી છે. ઉલ્લેખીય છે કે શ્રીએ ઘણી સાઉથ ફિલ્મોનાં નિર્માતાઓ, નિર્દેશકો અને એક્ટર્સ પર કામનાં બદલે જાતીય સોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY