ન્યુ દિલ્હી,તા.૧૨
બેંકમાં હ્લડ્ઢ (ફિકસ્ડ ડિપોઝિટ) કરાવવાનો સૌથી સેફ અને બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. એટલે જ દેશણાં હ્લડ્ઢ ખુબજ પ્રચલિત છે. પણ આજકાલની આ ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં બેંક જઇને હ્લડ્ઢ કરાવવી અને પછી તેને તોડીને પૈસા કઢાવવા અઘરું કામ થઇ જાય છે. તેથી આ મુશ્કેલીઓનું સમાધાન દેશની સૌથી મોટી બેંક જીમ્ૈં લઇને આવી છે. જીમ્ૈં મલ્ટી ઓપ્શન ડિપોઝિટ (ર્સ્ંડ્ઢ) નામથી એક હ્લડ્ઢની સુવિધા આપે છે. તેમાં આપ આપની જરૂરિયાત પ્રમાણે ૧૦૦૦ રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા કાઢી શકો છો. આ વિડ્રોઅલ છ્સ્ દ્વારા કરી શકાય છે.
આપને જણાવી દઇએ કે ર્સ્ંડ્ઢ કરાવનારા ગ્રાહકો માટે તેને લિંકડ સેવિંગ્સ અકાઉન્ટમાં મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ જરૂરી છે.આ એક પ્રકારની ટર્મ ડિપોઝિટ છે. પણ આ માટે સૌથી ઉત્ત્।મ છે ગ્રાહકનાં સેવિંગ કે કરંટ અકાઉન્ટનું તેની સાથે લિંકડ હોવું. એવામાં જા ડિપોઝિટર તે લિંકડ અકાઉન્ટમાંથી પૈસા કાઢવા ઇચ્છે છે તો તે અમાઉન્ટ અકાઉન્ટમાં હાજર નહીં હોય તો પૈસા ર્સ્ંડ્ઢથી કાઢી શકે છે. ર્સ્ંડ્ઢ પર પણ એટલું જ વ્યાજ મળે છે જેટલું જીમ્ૈંમાં એક સામાન્ય હ્લડ્ઢ પર મળએ છે. વિડ્રોઅલ બાદ વ્યાજ ર્સ્ંડ્ઢમાં વધેલી રકમ પર મળવાનું શરૂ થાય છે.
કેવી રીતે ખોલાય ર્સ્ંડ્ઢ- આ માટે મિનિમમ ડિપોઝિટ લિમિટ ૧૦,૦૦૦ રૂપિયા છે. બાદમાં તેને આપ ૧૦૦૦ રૂપિયાનાં મલ્ટીપલ્સ એટલે કે ગુણામાં પૈસા ડિપોઝઇટ કરી શકાય છે. તેમાં મેકિસમમ અમાઉન્ટની કોઇ જ લિમિટ નથી.
તે એક વર્ષથી લઇને ૫ વર્ષ સુધીનાં સમય માટે ખોલાવી શકાય છે. તેને પ્રીમેચ્યોર વિડ્રોઅલની પણ સુવિધા છે. જાકે તેનાં પર ્ડ્ઢજી (ટેકસ ડિડકટેડ એટ સોર્સ) ચુકવવો પડે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



