શિક્ષકોને દારૂડિયા અને જુગારીયા ગણાવ્યા બાદ સાંસદ મનસુખ વસવાનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન

0
42

અંકલેશ્વરમાં ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપાણના કાર્યક્રમમાં અધિકારીઓ અંગે આપ્યું નિવેદન

ઉદ્યોગ સંબંધિત અધિકારીઓને માનસિક વિકૃત ગણાવ્યા

સરકારની માનસિકતા સારી જ છે પરંતુ માનસિક રીતે વિકૃત અધિકારીઓના કારણે ઉદ્યોગોએ ભોગવવું પડે છે: મનસુખ વસાવા

અગાઉ ઉદ્યોગપતિઓ ની તરફેણ માં મુખ્ય મંત્રી ને પત્ર લખી અધિકારીઓ ની ફરિયાદ કરી હતી .

હાઈ કોર્ટ ના હુકમો ને અનુસંધાને ભૂતિયા કનેકશન શોધવાની કામગીરી સામે ઉદ્યોગપતિઓ નારાજ છે જેથી તેમણે મનસુખ ભાઈ વસાવા રૂબરૂ માં ને અને સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ ને રેલી લઈ જઈ ને આવેદન આપ્યું હતું . અને આ બાબત ની માહિતી હાઈ કોર્ટ ના ન્યાયાધીશ શ્રી શાહ સાહેબ ને થતા તેઓએ આવી રજૂઆતો સામે સખત ટિપ્પણી કરી હતી. કોર્ટ ની કાર્યવાહી કરતા અધિકારીઓ તેમની ફરજ બજાવે છે કોર્ટ ના હુકમ નું પાલન કરે છે.

સલીમ પટેલ અંકલેશ્વર
પ્રકૃતિ સુરક્ષા મંડળ +919427132246

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY