રાજપીપળાની ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

0
37

રાજપીપળાની ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં વર્ષ-2018નું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.આ પ્રસંગે ન.જી.પં આરોગ્ય સમિતિ ચેરમેન દિનેશ તડવી,નાંદોદ તા.પં પ્રમુખ તુલસીબેન વસાવા,રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ,રાજપીપળા ટાઉન ઇન્ચાર્જ પીઆઈ ગઢવી,તા.પ્રા.શિક્ષણાધિકારી પ્રિમલબેન પાટણવાડિયા,ન.જી.પ્રા.શિક્ષક સંઘ ઉપપ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલ,નાંદોદ બી.આર.સી કો.ઓર્ડીનેટર ચિરાગ મપારા,નાંદોદ તાલુકા પ્રા.શિ.સંઘ ઉપપ્રમુખ નિમિષા વસાવા સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં શિક્ષક દીને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર કલમ વસાવા,નમિતા મકવાણા અને નિમિષા વસાવાનું પણ સન્માન કરાયું હતું.તથા ગણિત-વિજ્ઞાનના બીઆરસી હેમંત બારોટના માર્ગદર્શન હેઠળ આમલેથા પ્રા. શાળાની જીગીશા પટેલ,લાછરસ પ્રા.શાળાની ડિમ્પલબેન અને ગાડીટ પ્રા.શાળાના ભરત રબારીને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY