ગુજરાત હાઈકોર્ટે પીઆઈના પ્રમોશનની પ્રક્રિયા પરનો સ્ટે હટાવ્યો

0
9

અમદાવાદ,તા.૨૦
ગુજરાતના સેંકડો જીંને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે હાઈકોર્ટે હટાવ્યો છે. હાઈકોર્ટે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસની કામગીરી ઘણી મહત્વની ગણાવી છે. પ્રમોશનની પ્રક્રિયા પર રોક લગાવવા થી રાજ્યમાં કાયદોને વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડે તો તે ઉચિત ન ગણાય તેવું હાઈકોર્ટ પ્રથમદર્શી વલણ દાખવ્યું છે.
આ ચુકાદાનો અમલ ૩ ઓક્ટોબર પછી થઈ શકશે. જા કે પ્રમોશનની પ્રક્રિયા કોર્ટના અંતિમ ચુકાદાને આધિન રહેશે. હાઇર્કોર્ટના આ નિર્ણયને પોલીસ કર્મચારીમાં આનંદની લાગણી છવાઈ છે. ઘણા સમયથી પીએસઆઈથી પીઆઇના પ્રમોશનો અટકીને પડ્યાં છે. નેજીં પ્રમોશન માટે રાહ જાઈને થાકી ગયા છે. કોર્ટમાં મામલો હોવાથી સરકારના પણ હાથ બંધાયેલા હોવાથી આ પ્રમોશનો અટકી પડ્યાં હતા. આજે હાઈર્કોર્ટે વેઇટિંગ લિસ્ટમાં રહેલા નેજૈ માટે રાહતના સમાચાર આપ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY