પ્રસન્નસાગરજી મહારાજ સાહેબના વ્રત આજે પુર્ણ

0
95

અમદાવાદ,તા.૨૯
અમદાવાદમાં દિગંબર સમાજ દ્વારા ક્યારેય ના થઈ હોય તેવી રીતે પારણાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત ગૌરવ, યુવા તપસ્વી સમ્રાટ, ગુજરાત રત્ન કેસરી અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગરજી મહારાજ સાહેબ દ્વારા તેની સાથે તેમણે ૭૨ દિવસના મૌનવ્રત કર્યા હતા તે તા.૩૦મી સપ્ટેમ્બર રવિવારના રોજ કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાની ખાસ ઉપÂસ્થતિમાં તે પુર્ણ થશે. ચાતુર્માસ દરમ્યાન ૬૪ નિર્જળા ઉપવાસ કર્યા હતા.અંતર્મના મુનિશ્રી પ્રસન્નસાગરજી મહારાજ સાહેબે તેમના દિક્ષાકાળ દરમ્યાન ૨૦૧૭માં પદમપુરા ખાતે ૧૮૬ દિવસના સિંહનિષ્ક્રીડત વ્રતની આરાધના કરી હતી તે દરમ્યાન તેમણે ૧૫૩ દિવસના નિર્જળા ઉપવાસ કર્યા હતા અને ૧૮૬ દિવસના મૌનવ્રત રાખેલ હતું. ભગવાન મહાવીર સ્વામી આ પ્રકારની આરાધના કરી હતી ત્યારબાદ મહારાજ સાહેબ દ્વારા આ પ્રકારના તપની આરાધના સફળ થઈ હતી.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY