રાણપુરમાં દબાણો દુર કરવા લોક માગણી

0
12

બોટાદ જીલ્લાના રાણપુરમાં જુના બસસ્ટેન્ડ થી લઈ છત્રીપા ચોક સુધી લારી ના દબાણો ક્યારેય દુર ન થતા આમ પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે.પોતાની દુકાનો હોવા છતા આગળ લારી ઉભી રાખવી અથવા ભાડાના રૂપિયા લઈને લારીઓ ઉભી રાખવા દેતા હોય તેવુ લોકોમાંથી જાણવા મળે છે.મેઈન બજારના રસ્તેથી જ મોટાભાગની અવર જવર હોઈ લારીઓમાં જાણે બોક્સીંગ ભર્યુ હોય તેમ આઘી પાછી કરતા નથી ચાલતા જતા આવતા લોકો,સાયકલસવારો,બાઈક સવારો તથા મોટી ગાડીઓ આવી જઈ શકતી નથી.રાણપુર પોલીસની ગાડી પોલીસ સ્ટેશનથી બહાર નીકળે એટલે બધી લારી વ્યવસ્થીત જગ્યાએ જતી રહે છે જેવી ગાડી પાછી પોલીસ સ્ટેશન પહોચે એ પહેલા લારીઓ પાછી ગોઠવાઈ જાય છે.મોટાપીર ના ચોકમાં એક પોલીસ પોઈન્ટ કાયમી મુકવો જરૂરી છે.જેથી આ સમસ્યા દુર થઈ શકે

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY