ટેમ્પો ચાલાક પુરપાટ જતા માર્ગ માં ઉભેલી એક બ્રેક ફેલ ટ્રક માં પાછળ થી ટેમ્પો અથાડતાં ગંભીર ઈજાઓ થતા ટેમ્પો ચાલાક નું મોત
રાજપીપળા: નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા ના દુધલીવેર ગામ પાસે આવેલી સોહીલ હોટલ પાસે બ્રેક ફેલ થતા એક ટ્રક નં.જી જે 22 ટી 4595 ત્યાં ઉભી હતી ત્યારે અચાનક પાછળ થી પુરપાટ આવેલા ટેમ્પો નં.એમ એચ 40 બી જી 4122 ના ચાલાક ચંચલસિંઘ અમરજિતસિંગ ભામરાહ (મહારાષ્ટ્ર)એ પોતાનો ટેમ્પો આગળ ઉભેલી ટ્રક ના પાછળ ના ભાગે ધડાકાભેર અથાડતાં ચાલાક ચંચલસિંઘ ને ગંભીર ઈજાઓ થતા એનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું આ બાબતે નરેન્દ્ર દયારામજી કુમાને એ સાગબારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




