મુંબઈ,તા.૧
બાલીવૂડ અભિનેતા રિષી કપૂર એક બીમારીનો શિકાર થયા હોવાથી તેના ઇલાજ માટે દીકરા રણબીર અને પત્ની નીતૂ સાથે અમેરિકા જવા રવાના થયા હોવાની ખબર મળી હતી. ટ્વિટર પર પોસ્ટ કરતાં રિષી કપૂરે જણાવ્યું હતું કે ‘ચાર દાયકા કરતાં વધુ સમય મેં ફિલ્મોને આપ્યો છે અને હજુ પણ એ જ કરી રહ્યો છું.
હાલમાં હું કામથી દૂર એક નાનકડાં વેકેશન પર જઇ રહ્યો છું. મારી એક બીમારીની સારવાર કરાવવા માટે અમેરિકા જઇ રહ્યો છું. તમારી દુઆ હશે તો જલદી જ સાજા થઇને પાછો કામે વળગી જઇશ. રિષી કપૂરની ફિલ્મ ‘રાજમા ચાવલ’ને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



