સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપલ મિશ્રા આજે નિવૃત્ત થશે

0
28

ન્યુ દિલ્હી,તા.૧
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા મંગળવારે નિવૃત્ત થઈ રહ્યાં છે. જાકે, જસ્ટિસ મિશ્રાનો સુપ્રીમ કોર્ટમાં છેલ્લો દિવસ આજે સોમવારે રહેશે. કારણે કે, આવતીકાલે મંગળવારે ગાંધી જયંતીની રજા છે. ૩ ઓક્ટોબર એટલે કે બુધવારે નવા જસ્ટિસ રંજન ગોગોઈ ચીફ જસ્ટિસ પદના શપથ લેશે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા ૧૩ મહિના અને ૬ દિવસનો કાર્યકાળ સંભાળીને નિવૃત્ત થઈ રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY