ગ્રામ સેવા સમાજ ચોર્યાસી ટ્રસ્ટ શાળામાં ગાંધી જયંતિની ઉજવણી

0
196

સુરત, તા. ૦૨
ગ્રામ સેવા સમાજ ચોર્યાસી ટ્રસ્ટ સંચાલિત ભાગ્યોદય વિદ્યાલયમાં ગાંધી જયંતિ નિમિત્તે વિદ્યાર્થીઅોને ગાંધીજીની સ્વરાજ યાત્રાનો આછેરો ખાયલ આપ્યો હતો. સને ૧૯૩૦નો મીઠા સત્યાગ્રહ વિષય પર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૪૦ વિદ્યાર્થીઅોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રથમï, દ્વિતીય અને તૃત્તીય ક્રમે આવનાર વિદ્યાર્થીઅોને રોકડ પુરસ્કાર તેમજ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અને શાળામાં આયોજિત ગાંધી જન્મ જયંતિની ઉજવણીમાં વિદ્યાર્થીઅો તથા શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહાત્મા ગાંધીના વિચારોને ચરિતાર્થ કરવાના પ્રયાસો કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY