ભરૂચની સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર ઝાડેશ્વર ખાતે વૃક્ષારોપણ કરાયું.
ભરૂચમાં કાર્યરત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગાંધીજયંતિ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા ૫૦ જેટલા આયુર્વેદિક,ફળ ફળાદી તથા ફૂલ છોડના રોપાઓ રોપવામાં આવ્યા હતાં.જેમાં પર્યાવરણ પ્રેમી ગ્રીન વોરીયર્સ ગ્રુપના ઉત્સાહી સભ્યો,ગાયત્રી પરિવારના સભ્યો તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સભ્યોએ હાજર રહીને વૃક્ષારોપણ કર્યું હતું.
સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ પટેલ દ્વારા આર્યુવેદીક રોપાઓની ઓળખ સાથે તેના ઉપયોગોની જાણકારી આપી હતી.સાથે રોપાના નામના ટેગ લગાવી અને વૃક્ષોની ઓળખ માટે નવતર પ્રયોગ ફક્ત ગાયત્રી મંદિર ખાતેજ લોકોને જોવા મળશે.બોટોનિકલ ગાર્ડન સાથે ઇકોલોજીનું બેલેન્સ જોવા મળશે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








