ગાંધીજીની જિન્ના સાથેની તસવીરને લઇ અલીગઢ મુસ્લિમ યુનિ. ફરી વિવાદમાં

0
11

ન્યુ દિલ્હી,તા.૫
ભારતના ભાગલા પાડીને અલગ દેશ પાકિસ્તાન બનાવનાર મહોમંદ અલી જિન્નાની તસવીરને લઈને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે.
ગાંધી જયંતિ નિમિત્તે યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં ગાંધીજીની તસવીરોનુ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.જેમાં જિન્ના અને ગાંધીજી જાડ હોય તેવી તસવીરો મુકવામાં આવતા વિવાદ સર્જાયો હતો.
જાકે આ મામલો યુનિવર્સિટી સત્તાધીશોના ધ્યાનમાં આવતી જિન્ના અને ગાંધીજીવાળી તસવીરો હટાવી લેવામાં આવી હતી.બીજી તરફ લાઈબ્રેરિયનને આ માટે શો કોઝ નોટિસ આપવામાં આવી છે.યુનિવર્સિટીનુ કહેવુ છે કે આવી તસવીરો અંગે અમને જાણકારી નહોતી.
આ પહેલા યુનિવર્સિટીમાં લાગેલા જિન્નાના ફોટો અંગે ભાજપના સાંસદે સવાલ ઉઠાવ્યા બાદ ઘમાસાણ મચ્યુ હતુ. દિવસો સુધી આ વિવાદ ચાલ્યો હતો. અલીગઢના સાંસદ સતિષ ગૌતમનુ કહેવુ છે કે ગાંધીજી સાથેની જિન્નાની તસવીરને અમે સાંખી નહી લઈ લઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY