ડોનલ્ડ ટ્રમ્પને નેવીના ઓફિસરે ઝેરી પત્ર મોકલ્યો

0
5

વોશિંગ્ટન,તા.૬
અમેરિકી નેવી ઓફિસરે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અને સંરક્ષણ મંત્રી તથા એફબીઆઈના ડાયરેકટરને ઝેરી પત્રો મોકલ્યાનો ધડાકો થયો છે. જા કે, આ ઓફિસર અને તેના સાથીઓની ધરપકડ થઈ છે અને એમની પૂછપરછ ચાલી રહી છે. મહાનુભાવોને જે પત્રો મોકલાયા હતા તેમાં રિસીન નામના ઝેરી પદાર્થનું મિશ્રણ હતું.
આ બારામાં ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે અને નેવી ઓફિસર એલનની પૂછપરછ શરૂ થઈ છે. જા આરોપ પુરવાર થાય તો એલનને આજીવન કેદની સજા થઈ શકે છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સંરક્ષણ મંત્રી અને એફબીઆઈના ડાયરેકટરને અલગ અલગ દિવસે પત્રો પાઠવવામાં આવ્યાહતા. જા કે, સદનવીબે જેમનો ઉલ્લેખ પત્રના કવર પર હતો એમને પત્રો હાથોહાથ મળ્યા જ નથી અને કોઈને કોઈ હાનિ પહોંચી નથી. સામાન્ય રીતે અમેરિકી પ્રમુખ સહિતના વીઆઈપીઓને મોકલાતા પત્રોની ચકાસણી કરવાની પરંપરા છે માટે ઝેરી પત્રો પકડાઈ જતા હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY