રેલ્વે લોકલ ક્રાઈમ સુરત દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

0
14

સુરતના લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના ગુના રજી,નં ૩૧૦/૧૮ ઇપીકો કલમ ૩૦૭ વિગેરે મુજબના કામના ગુન્હામાં નાસતા ફરતો આરોપી સદામઅલી સરફાતઅલી અન્સારી,હાલ રહે,સુરત તથા મૂળ રહેવાસી, ઉત્તરપ્રદેશ નાઓને એલસીબી સુરતના પીઆઈએસ ડી.જે.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસોએ તેના મૂળ વતન હથગાવ જી, ફતેપુર થી ઝડપી પાડી કોર્ટમાં હજાર કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY