વાલીયા તાલુકાના સિલુડી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા સલામત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે
વાલીયા તાલુકાના સિલુડી ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયા થી દિપડાએ દેખાદેતા ગ્રામજનો સીમમાં જતા ડર અનુભવતા હતા. જે અંગે ગામના સરપંચે નેત્રંગ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા સીમમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન ગ્રામજનોએ પાંજરામાં પુરાયેલો દીપડો જોતાજ તાત્કાલિક વન વિભાગમાં જાણ કરતા તેમની ટીમે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.તથા પાંજરે પુરાયેલ દીપડાને
જંગલમાં સલામત સ્થળે છોડી મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે.દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






