મહેમદાવાદની નાની અડબોલી ખાતે સેવા સેતુ કેમ્‍પ યોજાયો

0
6

નડિયાદ:ગુરૂવાર- રાજયવ્‍યાપી સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાના ભાગરૂપે આજે જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલની અધ્‍યક્ષતામાં
મહેમદાવાદ તાલુકાના ઘોડાસર, નાની અડબોલી, મોટી અડબોલી, પહાડીયા અને સુરજપુરા સહિત પાંચ ગામોનો સેવા સેતુ કેમ્‍પ નાની
અડબોલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્‍યું હતું કે, જિલ્‍લા પ્રશાસનના સકારાત્‍મક અભિગમથી સેવા સેતુ કાર્યક્રમના
માધ્‍યમથી જિલ્‍લાના નાગરિકોને પારદર્શીતા પ્રશાસનની સાચા અર્થમાં અનુભૂતિ થઇ રહી છે એટલું જ નહીં લોકોને ઘર આંગણે
પોતાના વ્‍યક્તિલક્ષી પ્રશ્નોનો ઉકેલ મળી રહયો છે. સેવા સેતુ કેમ્‍પ એ વચેટીયાઓને દુર રાખી નાગરિકોના નાણાં અને સમયને બચાવે
છે તેથી જ સેવા સેતુ સંતોષની લોકલાગણીના સેતુ બની રહયા છે તેમ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY