સુરત
હીરા ચકચારીત લૂંટ મામલો…
કુલ છ આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ…
સીસીટીવી ફુટેજમાં દેખાતા ચાર આરોપીઓની ઓળખ…
બસ મારફતે આરોપીઓ વડોદરા ગયા હતા…
ફાયરિંગ કરેલ પિસ્તોલ વડોદરા ખાતે ફેંકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા…
ઘટનામાં વપરાયેલ પિસ્તોલ સુરત્ન ચોક બજાર વિસ્તારમાં મમુ મિયા નામના ઈસમ પર કરવામાં આવ્યું હતું ફાયરિંગ…
મોહિત અને આઝાદ નામના આરોપીઓ છે પોલીસ પકડથી દૂર…
કુલ બાર આરોપીઓની લૂંટની ઘટનામાં હતી સંડોવણી…
એક ફોર વ્હીલ કાર પણ પોલીસે કરી જપ્ત…
મેરઠ અને મુઝફ્ફર નગર ક્રાઈમ બ્રાન્ચની ટિમ ગઈ હતી…
હમણાં સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ…
અગાઉ વરાછા હિરા લૂંટમાં આરોપીઓની સંડોવણી આવી બહાર…
વડોદરા નજીક આવેલ રેલવે ટ્રેક ખાતેની યુનિવર્સીટી ના કમ્પાઉન્ડ આરોપીઓએ રિવોલ્વર ફેંકી ફરાર થઈ ગયા હતા…
સુરત જિલ્લામાં તમામ આરોપીઓ રોકાયા હતા…
મોહિત અને આઝાદ ખાન પઠાણ જ અન્ય આરોપીઓને અહીં લાવ્યા હતા…
અગાઉ વરાછા વિસ્તારમાં થયેલી હીરા લૂંટમાં પણ તમામ મુદ્દામાલ કબ્જે લેવામ આવ્યા
લૂંટ પહેલા રેકી કરવામાં આવી હતી…
વિસ્તારની પરિસ્થિટી જોઈ ડાયમંડ કંપનીને ટાર્ગેટ કરવામાં આવી હતી…
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"